મનુભાઈ જેઠીરામ કુબાવતનું અવસાન, ગુરુવારે બેસણું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

(અજય કાંજીયા દ્વારા) રામાનંદી બાવાજી સ્વ.મનુભાઈ જેઠીરામ કુબાવત (ઉ.વ.60) શ્રીરામ ઘૂઘરાવાળા, રહે ભાટિયા સોસાયટી વાંકાનેરનું તા. ૧/૬/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે.

જે શુશાંતભાઈ (લાલાભાઈ), હિરેનભાઈ (રઘુભાઈ), કૃપાલિબેનના પિતા તથા રામણિકભાઈ, કિશોરભાઈ, બચુભાઈ, કમળાબેન અને લાભુબેનના ભાઈ થાય.

સ્વર્ગસ્થનું બેસણું તારીખ 3/ 6/ 2021 ને ગુરુવારે સાંજે 4 થી 6 દરમિયાન તેમના નિવાસસ્થાને રાખેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો