રાજકોટ: ચૌધરી હાઈસ્કૂલમાં રાજકોટ મ.ન.પા. દ્વારા વેકસીનેશન કાર્ય પૂર જોશમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

(અજય કાંજીયા દ્વારા) રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા રાજકોટના અનેક વિસ્તારોમાં કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે આજે ચૌધરી હાઈ સ્કૂલ ખાતે ચાલતા કોરોના વેક્સીન સેન્ટરની દિવ્યક્રાંતિના રિપોર્ટર અજય કાંજીયાએ મુલાકાત લીધી હતી જ્યાં કોરોના વેકસીનેશનનું કાર્ય ખુબ ઝડપી અને વ્યવસ્થિત રીતે થઇ રહ્યું છે. આ વેક્સીન સેન્ટરમાં 

Dr. Meet patel , Dr. Hemshweta vaniya, Mphw Bhavin Kanjiya, Mphw Ankit Solanki, Mphw Chirag Paramar, Mphw Tushar Chhaiya, Mphw  Sagar Mevada, Anm   Jayshri વગેરે યુવાનો, ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે. (તસવીર- અજય કાંજીયા)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો