પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે, ચક્રવાત પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે,બાદ સમીક્ષા બેઠક યોજશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે 11.30 કલાકની આસપાસ નવી દિલ્હીથી ભાવનગર આવશે.પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા ભાવનગર,

અમરેલી અને ગીર સોમનાથમાં તૌકતે સર્જેલી ખાનાખરાબીનું હવાઈ સર્વેક્ષણ કરશે. હવાઈ સર્વેક્ષણ બાદ પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના હોવાનું જણાવાઈ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો