મોરબી સિરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા “તૌકતે” વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં ઇમર્જન્સી સમયે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2021

મોરબી શહેરમાં પણ તૌકતે વાવાઝોડાની અસર દેખાવાની શરુ થઇ ચુકી છે ત્યારે આગામી 2 દિવસ ખુબજ ભારે હોઈ વાવાઝોડાની કોઈપણ પરિસ્થિતિમાં ઇમર્જન્સી સમય મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટની જરૂર પડે ત્યાં મોરબી સીરામીક મિત્ર મંડળની ટિમ ખડેપગે રહેશે જેનું આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે તો કોઈપણ જગ્યા ફૂડ પેકેટની જરૂરિતા ઉભી થાય તો નીચે આપેલ વ્યક્તિઓનો સંપર્ક કરવા જણાવાયું છે (1) જય પટેલ : 85111 29555 (2) જયદીપ પટેલ : 90991 11161 (3) અભિષેક મેઘાણી : 98989 12347 (4) કવિન શાહ : 84695 05111 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યા છે ( અહેવાલ : જયદેવ બુધ્ધભટ્ટી)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો