મોરબી: હેમલતાબેન જેઠાભાઇ ચૌહાણનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-05-2021

આજરોજ મોરબી જેતપર પિપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્કમાં રહેતા હેમલતાબેન જેઠાભાઇ ચૌહાણનું દુઃખદ અવસાન થયેલ  છે. સદ્દગતના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે ગજાનંદ પાર્ક એસો. દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા છે. 

સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 13-5-2021, સાંજે 4 થી 6, મોં. 81416 32121(સુનિલભાઈ), મો. 97261 43186 (નિલેશભાઈ) 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો