વડોદરા દહીંના પાટિયા પાસે કાળા રંગની સ્કોર્પિયો પલ્ટી ખાઈ ગયી: ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ

ડ્રાઈવરને 108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

 

thi

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

(અજય કાંજીયાદ્વારા) વડોદરા દહીંના પાટિયા પાસે હાઈવે પર એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર ચાલાક ગંભીર રીતે ઘાલય થતા તેમને 108 માં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આજે બપોરે 3:45 વાગ્યાના અરસામાં ખંભાળિયાથી વડોદરા દહીંના પાટિયા પાસેથી પસાર થી રહેલી GJ10CG3333 નંબરની કાર સડક દુર્ઘટનામાં પલ્ટી ખાઈ જતા કારના બુકડા બોલી ગયા હતા આ કારના ચાલકને ગંભીર ઇજા થતા તેમને તાબડતોબ 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને પણ કરી દેવાઈ છે વધુ માહિતી મેળળવા પોલીસ તપાસ કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો