વાંકાનેર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ વાહનોમાં આગ લગતા અનેક વાહનો રાખ થઇ ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાઓના કામે જપ્ત કરવામાં આવેલા વાહનો જે જગ્યાએ રાખેલ હતા ત્યાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિક્રરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘણાબધા દ્વિ-ચક્રી વાહનો બાળીને ખાખ થઇ ગયા હતા. આગ ક્યાં કારણોસર લાગી સહિતની તપાસ પોલીસ કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો