Breking News: જામનગર જિલ્લાના કરાણા ગામમાં કરા સાથે વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

(રાહુલ ગાંધી દ્વારા, જામનગર) જામનગરના કરાણા ગામમાં આજે 4:32 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ પડ્યો છે. સાંજે 5:30 સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત છે. ઉનાળુ પાકને ભારે નુકશાન થયુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો