(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021
અરવલ્લી ખાતેના દિવ્યક્રાંતિના પત્રકાર મનોજભાઈ પટેલના પિતાશ્રી ભવજીભાઈ બેચરભાઈ પટેલનું તા. 24-4 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
ખુબ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર ભવજીભાઈ સમાજમાં મુઠ્ઠી ઉચેરું સ્થાન ધરાવતા હતા. ભેટાલી ગામના વાતની એવા ભવજીભાઈના અવસાનથી ગામના મોટા અગ્રણીની ખોટ પડી છે.
78 વર્ષીય ભવજીભાઈના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર હય્દયપૂર્વક પ્રાર્થના કરે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો