દક્ષાબેન પ્રકાશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

(અજય કાંજીયા દ્વારા) દક્ષાબેન પ્રકાશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના