ટંકારા : આર્ય સમાજ દ્વારા કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

ટંકારા આર્ય સમાજ દ્વારા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. આર્ય સમાજ (ત્રણ હાટડી) દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ માટે તથા સંક્રમિત પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરી સેવાકાર્ય ચાલુ કરેલ છે. આર્ય સમાજ દ્વારા કોરોના દર્દીઓ તથા કુટુંબીજનો માટે  ઘર બેઠા ટિફિન સેવા શરૂ કરાયેલ છે. ટિફિન સેવા મેળવવા માટે ચેતનભાઇ સાપરિયા 84691 41305, ભાવિનભાઈ ગઢવી 9724972472, મનીષભાઈ ગઢવી 80000 10614, હિરેનભાઈ ગઢવી 74052 63610 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો