ચંદ્રપુરમાં કોરોના સંક્રમણ અટકાવવા સરપંચ અને આરોગ્ય કાર્યકરો દ્વારા જન જાગૃતિ અભિયાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

(અજય કાંજીયા દ્વારા) કોરોના કેસ માં સતત વધારો અને કોરોના રસીકરણ જાગૃતિ માટે ગોપાલ ભાઈ આરોગ્ય કાર્યકર (ચંદ્રપુર)અને.ચંદ્રપુર સરપંચ હરેન્દ્ર સિંહ દ્વારા ચર્ચા કરવા માં આવેલ .. કોરોના રસીમાં બાકી રહેલ વ્યક્તિઓ ને સમજાવી રસીકરણ કરાવવું..ઘર ની બહાર માસ્ક ફરજિયાત પહેરવું..બને ત્યાં સુધી ઘર ની બહાર નીકળવા નું ટાળવું… વારંવાર હાથ ધોવા..દુકાનો માં સોશ્યલ ડિસ્ટન્સ જાળવું..જેવી આરોગ્ય લક્ષી ચર્ચા કરવા માં આવી ..આ સમયે ex rfo સાણજા સાહેબ, શીવ મંડપ સર્વિસના ધનંજયભાઇ, સભ્ય દુષ્યંત ભાઈ વગેરે આગેવાનો દ્વારા ચર્ચા કરવા માં આવી…

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો