અમદાવાદ સ્થિત zydus હોસ્પિટલ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ જાહેર કરી જણાવાયું છે કે, જે લોકોને રેમડેસીવર ઇન્જેક્શનની જરૂરિયાત હોય તેવો નિયત કરેલા ડોક્યુમેન્ટ સાથે લાવી સવારે 8:30 થી સાંજે 5:30 દરમિયાન મેળવી શકે છે.
આ ઈન્જેકશન ફક્ત ડોક્ટરોની સલાહ પ્રમાણે જ લેવા જોયીએ તેમની આડઅસર પણ થઇ શકે છે, આ ઈન્જેકશન ફક્ત એવા દર્દીઓ માટે જ છે જેમની હાલત નાજુક છે. આથી આ ઈન્જેકશન ખરીદતા કે લગાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો