વેન્ટિલેટરને કચરાના ડમ્પરમાં લઇ જવાતા વિવાદ, સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-04-2021

સુરતમાં (Surat) હાલ કોરોનાનો (Covid 19) હાહાકાર જોવા મળી રહ્યો છે. એકાએક સુરતમાં કોરોના રાફડો ફાટતાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના નવો સ્ટ્રેન ઘાતક હોવાને કારણે વેન્ટિલેટર (Ventilator) ખૂટી ન પડે તે માટે સુરત મનપા દ્વારા વલસાડથી વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા હતા. પણ આ વેન્ટિલેટર મશીનો કચરાના ડમ્પરમાં લઈ જવામાં આવતાં વિવાદ થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો