રાજકોટ સહિત 8 મનપામાં સ્પે. કોવિડ અફસર નિમાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-04-2021

રાજકોટમાં સ્તુતિ ચારણ ઉપરાંત આર.ધનપાલ (જામનગર) ડો. સુનીલકુમાર બેરવાલ (જૂનાગઢ) અને આર.આર. ડામોરને ભાવનગરની જવાબદારી રાજ્યની આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે. તમામ આઈએએસ અધિકારી કોવિડની કામગિરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપાઈ છે. ડોક્ટર મનિષ બંસલને અમદાવાદ, દિનેશ રબારીને સુરત, ડોક્ટર હર્ષિત ગોસાવીને વડોદરા, સ્તુતી ચારણને રાજકોટ, આર.આર. ડામોરને ભાવનગર, આર. ધનપાલને જામનગર અને ડોક્ટર સુનિલ બેરવાલને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી

કોને-કયા જિલ્લાની જવાબદારી!

ડો.મનીષ બંસલ ઈંઅજ અમદાવાદ જિલ્લાની જવાબદારી

દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી

ડો.હર્ષિત ગોસાવી ઈંઅજ વડોદરાની જવાબદારી

અમિત યાદવ ઈંઅજગાંધીનગરની જવાબદારી

સ્તુતિ ચારણ ઈંઅજ રાજકોટની જવાબદારી

આર.આર.ડામોર ૠઅજ ભાવનગરની જવાબદારી

7 આર.ધનપાલ ઈંઅજ જામનગરની જવાબદારી

ડો.સુનિલકુમાર બેરવાલ ઈંઅજને જૂનાગઢની જવાબદારી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો