જૂનાગઢમાં યોજાતો મહા શિવરાત્રીનો મળો રદ થતાં રોપ-વે પણ થશે બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2021

તા.6 માર્ચથી 11 માર્ચ સુધી રોપ-વે રહેશે બંધ: શિવરાત્રીના મળા બંધ રહેવાન કારણ રોપ-વે બંધ રખાશે: પ્રવાસીઓ રોપ-વેમાં બેસવાના બહાને ભવનાથ ન આવે તે માટે બંધ રાખવામાં આવશે: કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે.

આ વખતે શિવરાત્રીના મેળાનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે જેથી લોકો રોપ વેના બેસવાના બહાને ભવનાથ માં મેળાવડો ન થાય તે માટે રોપ-વે બંધ રાખવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો