મોરબીની જનતાનો ઐતિહાસિક ચુકાદો : કોંગ્રેસને પાંચ વર્ષ માટે હોમ ક્વોરેન્ટાઇન કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-03-2021

મોરબી નગરપાલિકા ચૂંટણી પરિણામમાં આજે ભાજપે 13 વોર્ડની તમામે તમામ 52 સીટ પર ઐતિહાસિક જીત મેળવી છે. ગત ચૂંટણીમાં મોરબી શહેરના નાગરિકોએ કોંગ્રેસને ખોબલે -ખોબલે મત આપ્યા હતા પરંતુ બદલામાં કોંગ્રેસ સુવિધા આપવામાં નિષ્ફ્ળ નીવડવાની સાથે આંતરિક ડખ્ખામાં જ પાંચ વર્ષ વેડફી નાખતા આ વખતે મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. જો કે, જંગી બહુમત સાથે પાલિકામાં સતા સ્થાને આવેલ ભાજપની હવે જવાબદારી વધી જાય છે કારણ કે લોકોએ વિકાસ માટે અને સુવિધા માટે ભાજપને જીત અપાવી છે ત્યારે વિપક્ષ વગરની મોરબી પાલિકામાં ભાજપે જ શાસક અને વિપક્ષની ભૂમિકામાં રહેશે.

તસ્વીર: મયુર બુધ્ધભટ્ટી

વોર્ડવાઇઝ જીતેલા ભાજપના તમામ ઉમેદવારો

વોર્ડ -1-જીજ્ઞાસાબેન અમિતકુમાર ગામિ-ભારતીય જનતા પાર્ટી-3733-ચુંટાયેલ

વોર્ડ -1-નિર્મળાબેન મોરારજીભાઇ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી-3375-ચુંટાયેલ

વોર્ડ -1-દેવાભાઇ પરબતભાઇ અવાડીયા-ભારતીય જનતા પાર્ટી-3733-ચુંટાયેલ

વોર્ડ -1-રાજેશભાઇ ચિમનલાલ રામાવત-ભારતીય જનતા પાર્ટી–3335-ચુંટાયેલ

વોર્ડ -2-ગીતાબેન મનસુખભાઇ સારેસા-ભારતીય જનતા પાર્ટી-2661-ચુંટાયેલ

વોર્ડ -2-લાભુબેન લાલજીભાઈ પરમાર -ભારતીય જનતા પાર્ટી-2070-ચૂંટાયેલા

વોર્ડ -2-ઇદ્રીશભાઇ મે૫ાભાઇ જેડા-ભારતીય જનતા પાર્ટી-2442-ચુંટાયેલ

વોર્ડ -2-જેન્તીભાઇ છગનભાઇ ઘાંટીલીયા-ભારતીય જનતા પાર્ટી-2244-ચુંટાયેલ

વોર્ડ -3-કમળાબેન બચુભાઈ વિડજા-ભારતીય જનતા પાર્ટી-3610-ચુંટાયેલ

વોર્ડ -3-પ્રવિણાબેન જિતેન્દ્રકુમાર ત્રિવેદી-ભારતીય જનતા પાર્ટી-3173-ચુંટાયેલ

વોર્ડ -3-જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી-4234-ચુંટાયેલ

વોર્ડ -3-પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ-ભારતીય જનતા પાર્ટી-3598-ચુંટાયેલ

વોર્ડ -4-મનિષાબેન ગૌતમભાઈ સોલંકી-ભારતીય જનતા પાર્ટી-2096-ચુંટાયેલ

વોર્ડ -4-જશવંતીબેન સુરેશભાઈ સિરોહિયા-ભારતીય જનતા પાર્ટી-2877-ચુંટાયેલ

વોર્ડ -4-ગીરીરાજસિંહ સુખુભા ઝાલા-ભારતીય જનતા પાર્ટી-3344-ચુંટાયેલ

વોર્ડ -4-મનસુખભાઈ મોહનભાઈ બરાસરા-ભારતીય જનતા પાર્ટી-2589-ચુંટાયેલ

વોર્ડ -5-સીતાબા અનોપસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી-3460-ચુંટાયેલ

વોર્ડ -5-દર્શનાબેન નલીન ભટ્ટ-ભારતીય જનતા પાર્ટી-3026-ચુંટાયેલ

વોર્ડ -5-કમલભાઇ રતીલાલ દેસાઇ-ભારતીય જનતા પાર્ટી -3610-ચુંટાયેલ

વોર્ડ -5-કેતન સુરેશભાઇ રાણપરા-ભારતીય જનતા પાર્ટી-3527-ચુંટાયેલ

વોર્ડ -6-સુરભી મનીષભાઇ ભોજાણી-ભારતીય જનતા પાર્ટી-2109-ચુંટાયેલ

વોર્ડ -6-મમતાબેન ઘીરેન્‍દ્રભાઇ ઠાકર-ભારતીય જનતા પાર્ટી-2066-ચુંટાયેલ

વોર્ડ -6-ભગવાનજી ગણેશભાઈ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી-2298-ચુંટાયેલ

વોર્ડ -6-હનીફભાઇ હુસેનભાઇ મોવર-ભારતીય જનતા પાર્ટી-1775-ચુંટાયેલ

વોર્ડ -7-સીમાબેન અશોકભાઇ સોલંકી-ભારતીય જનતા પાર્ટી-2467-ચુંટાયેલ

વોર્ડ -7-હીનાબેન ભરતભાઇ મહેતા-ભારતીય જનતા પાર્ટી -2262-ચુંટાયેલ

વોર્ડ -7-આશીફભાઇ રહીમભાઇ ઘાંચી-ભારતીય જનતા પાર્ટી-3084-ચુંટાયેલ

વોર્ડ -7-કલ્પેશભાઈ ભુ૫ેન્દ્રકુમાર રવેશિયા-ભારતીય જનતા પાર્ટી-2693-ચુંટાયેલ

વોર્ડ -8-ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા-ભારતીય જનતા પાર્ટી-4309-ચુંટાયેલ

વોર્ડ -8-મંજુલાબેન અમૃતભાઇ દેત્રોજા-ભારતીય જનતા પાર્ટી-4099-ચુંટાયેલ

વોર્ડ -8-પ્રભુભાઇ અમરશી ભુત-ભારતીય જનતા પાર્ટી-4534-ચુંટાયેલ

વોર્ડ -8-દિનેશચંદ્ર પ્રેમજી કૈલા-ભારતીય જનતા પાર્ટી-4471-ચુંટાયેલ

વોર્ડ -9-કુંદનબેન શૈલેષ માકાસણા–ભારતીય જનતા પાર્ટી-4878-ચુંટાયેલ

વોર્ડ -9-લાભુબેન પરબતભાઇ કરોતરા-ભારતીય જનતા પાર્ટી-4512-ચુંટાયેલ

વોર્ડ -9-જયંતીલાલ ગોવિંદભાઇ વિડજા-ભારતીય જનતા પાર્ટી-5068-ચુંટાયેલ

વોર્ડ -9-દેસાઇ સુરેશભાઇ અંબારામભાઇ-ભારતીય જનતા પાર્ટી-4627-ચુંટાયેલ

વોર્ડ -10-શીતલબેન ચતુરભાઈ દેત્રોજા-ભારતીય જનતા પાર્ટી-4395-ચુંટાયેલ

વોર્ડ -10-મેઘાબેન દિપકકુમાર પોપટ-ભારતીય જનતા પાર્ટી-4038-ચુંટાયેલ

વોર્ડ -10-કેતનભાઈ અમૃતલાલ વિલપરા-ભારતીય જનતા પાર્ટી-4578-ચુંટાયેલ

વોર્ડ -10-નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર-ભારતીય જનતા પાર્ટી-4449-ચુંટાયેલ

વોર્ડ -11-અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી-2623-ચુંટાયેલ

વોર્ડ -11-કુસુમબેન કરમશી પરમાર-ભારતીય જનતા પાર્ટી-2351-ચુંટાયેલ

વોર્ડ -11-માવજી પ્રેમજી કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી-2428-ચુંટાયેલ

વોર્ડ -11-હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયા-ભારતીય જનતા પાર્ટી -2234-ચુંટાયેલ

વોર્ડ -12-નિમિષા રાજેશકુમાર ભિમાણી-ભારતીય જનતા પાર્ટી-3928-ચુંટાયેલ

વોર્ડ -12-પુષ્પાબેન અવચરભાઇ જાદવ-ભારતીય જનતા પાર્ટી-3911-ચુંટાયેલ

વોર્ડ -12-પરમાર ચુનીલાલ છગનભાઇ-ભારતીય જનતા પાર્ટી-4605-ચુંટાયેલ

વોર્ડ -12-બ્રિજેશભાઇ આપાભાઇ કુંભરવાડિયા-ભારતીય જનતા પાર્ટી-3670-ચુંટાયેલ

વોર્ડ -13-પુષ્પાબેન જયસુખભાઇ સોનાગ્રા – ભાજપ -4198-ચુંટાયેલ

વોર્ડ -13-ભાનુબેન ચંદુભાઇ નગવાડિયા – ભાજપ -3889-ચુંટાયેલ

વોર્ડ -13-જશવંતીબેન પ્રવિણભાઇ સોનાગ્રા – ભાજપ-4223-ચુંટાયેલ

વોર્ડ -13-ભાવિકકુમાર ભરતભાઇ જારીયા – ભાજપ-4007-ચુંટાયેલ

ચૂંટાયેલા તમામ ઉમેદવારોને દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો