રાજ્યમાં આજે 61,245 વ્યક્તિને Corona Vaccine અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

રાજ્યમાં આજથી કોરોના વાયરસની રસીકરણની (corona Vaccines) પ્રક્રિયામાં ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે્. આઈ તબક્કામાં રાજ્યના 45-60 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિ અને 60 વર્ષથી ઉપરની ઉંરમના 61,254 વ્યક્તિઓની રસીકરણ કરાયું છે.

સમગ્ર દેશભરમાંથી 30 લાખથી વધુ લોકોએ એપ્સ પર વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે પ્રધાનમંત્રીએ વેક્સિન લીધા બાદ લોકોમાં વેક્સિન લેવામાં વિશ્વાસ વધતા લોકો ઝડપથી વેક્સિન લગાવવા લાગ્યા છે. ત્રીજા ફેસમાં 60 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશન ચાલુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો