મોરબી: COBB ઈટલી ગારમેન્ટ શો-રૂમનો ભવ્ય શુભારંભ

ઇટાલિયન કલેક્શન સાથે વિશાળ શ્રેણી ઉપલબ્ધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-02-2021

મોરબી શહેરમાં આજે રવાપર રોડ પર, ઘનશ્યામ માર્કેટમાં આજે COBB Italy ગારમેન્ટ શૉ-રૂમનો ભવ્ય શુભારંભ થયો છે. શો-રૂમનું ઉદ્ઘાટન મોરબી નાગરિક બેન્કના વાઇસ ચેરમેન આપાભાઈ કુંભરવડિયા, વોર્ડ ન. 8 ના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત, તથા જાણીતા અગ્રણી બિલ્ડરર્સ પરેશભાઈ કચોરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ શૉરૂમના ઓનર મુકેશભાઈ દ્વારા જણાવાયું છે કે મોરબીના  ફેશનપ્રિય લોકો માટે અમે સર્વોત્તમ બ્રાન્ડની મેન્સ ફેશનને લગતી વિશાળ શ્રેણી લાવ્યા છીએ અહીં આપણે એક્સકલુઝિવ ઇટાલી કલેક્શન પણ મળશે આપ શો-રૂમની મુલાકાત અવશ્ય લેશો આપને જોતા જ ગમી જાય તેવી અનેકવિધ એક્સક્લુઝિવ આઇટમો પણ ઉપલબ્ધ કરી છે. 

આ શો-રૂમમાં અત્યારે ઓપનિંગ સ્કીમ પણ ચાલુ છે જેમાં આપને Buy 2, Get 6, તથા શૂટ અને બ્લેઝર પર 70% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.  

શો-રૂમને લગતી વધુ માહિતી માટે 9982590915, 9929853139 પર સંપર્ક કરી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો