ચા ની પ્રખ્યાત બ્રાન્ડ ‘Krishiv Tea’ હવે રાજકોટમાં

સમગ્ર સૌરાષ્ટ્રના એકમાત્ર ડિસ્ટ્રિબ્યુટર “રચિત એન્ટરપ્રાઇઝ” નો આજથી શુભારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2021

ચા ના શોખીન લોકો માટે ચા નો ટેસ્ટ ખુબજ મહત્વનો હોય છે, હવે ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ “krishiv Tea”  નો સ્વાદ હવે રાજકોટવસી પણ માણી શકશે, 

આજે વસંત પંચમીના રોજ રાજકોટ ખાતે 150 ફૂટ રિંગ રોડ પર સંસ્કાર હાઈટ્સ સામે, ઉમિયા સર્કલ પાસે ‘રચિત એન્ટરપ્રાઈઝ” નો શુભારંભ થયેલ છે.  “krishiv Tea” ના સૌરાષ્ટ્રના ડિસ્ટ્રીબ્યુટર અને રચિત એન્ટરપ્રાઈઝના ઓનર હર્ષભાઈ રાચ્છ તથા સહયોગી મંથન રાચ્છ, દિપક આલ દ્વારા જણાવાયું હતું કે સૌરાષ્ટ્રવાસીઓમાં ચાનું ખુબ મહત્વ છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને ચાનો સર્વોત્તમ સ્વાદ મળી રહે તે માટે અમો પ્રખ્યાત બ્રાન્ડ “Krishiv Tea” ની સૌરાષ્ટ્રની એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટરશિપ ધરાવી છીએ “Krishiv Tea” ખુબ જાણીતી ચા ની બ્રાન્ડ છે હવે રાજકોટ સહીત સમગ્ર  સૌરાષ્ટ્રમાં “Krishiv Tea” નો આસ્વાદ માણી શકશે..

ત્યારે “રચિત એન્ટરપ્રાઇઝ” ના ઉદ્ઘાટન બાદ હર્ષભાઈના મિત્રો સહીત શુભેચ્છકો દ્વારા આ નવા સોપાન બાદલ હર્ષભાઈને તેમના મો.ન. 9724423339 શુભકામના પાઠવી રહ્યા છે. 

 

 હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો