મોરબી : નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-02-2021

મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ ચુકી છે. આ યાદીમાં અનેક ટિકિટ વાંચ્છુઓના નામ કપાયા છે તો અનેક નવા ચહેરાને પણ સ્થાન મળ્યું છે.

વોર્ડ નંબર-1

1 નિર્મળાબેન મોરારજીભાઈ કણઝારીયા

2 જિજ્ઞાસાબેન અમિતભાઇ ગામી

3 દેવાભાઇ પરબતભાઈ અવાડીયા

4 રાજેશભાઈ ચીમનલાલ રામાણી

વોર્ડ નંબર-2

1 ગીતાબેન મનુભાઈ સારેસા

2 લાભુબેન લાલજીભાઈ પરમાર

3 જેન્તીભાઇ છગનભાઇ ઘાટલીયા

4 ઈદ્રીશભાઈ પેમભાઇ જેડા

વોર્ડ નંબર-3

1 પ્રવિણાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી

2 કમળાબેન વશરામભાઇ સરડવા

3 જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા

4 પ્રકાશભાઈ વાલાભાઇ ચબાડ

વોર્ડ નંબર-4

1 મનીષાબેન ગૌતમભાઈ સોલંકી

2 જસવંતીબેન સુરેશભાઈ સિરોહીયા

3 ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા

4 મનસુખભાઇ મોહનભાઇ બરાસરા

વોર્ડ નંબર-5

1 સીતાબા અનોપસિંહ જાડેજા

2 દર્શનાબેન નલિનકુમાર ભટ્ટ

3 સંદીપભાઈ ચંદ્રકાન્તભાઈ દફતરી

4 કેતનભાઈ સુરેશભાઈ રાણપરા

વોર્ડ નંબર-6

1 મમતાબેન ઘીરેનભાઈ ઠાકર

2 સુરભીબેન મનીષભાઈ ભોજાણી

3 હનીફભાઇ હુસેનભાઇ મોવર

4 ભગવાનજીભાઈ કણઝારિયા

વોર્ડ નંબર-7

1 સીમાબેન સોલંકી

2 હીનાબેન ભરતભાઈ મહેતા

3 કલ્પેશભાઈ રવેશીયા

4 આસિફભાઇ ઘાંચી

વોર્ડ નંબર-8

1 ક્રિષ્નાબેન નવનીતભાઈ દસાડીયા

2 મંજુલાબેન અમૃતલાલ દેત્રોજા

3 લલિતભાઈ જેરામભાઈ કામરિયા

4 દિનેશભાઇ કૈલા

વોર્ડ નંબર-9

1 કુંદનબેન શૈલેષભાઇ માકાસણાં

2 લાભુબેન પરબતભાઇ કળોતરા

3 સુરેશકુમાર અંબારામભાઇ દેસાઈ

4 જેંતીલાલ ગોવિંદભાઇ વિડજા

વોર્ડ નંબર-10

1 પ્રભાબેન કાનજીભાઈ ડાભી

2 જ્યોત્સનાબેન અમિતકુમાર બુદ્ધદેવ

3 ચતુરભાઈ કરમશીભાઇ દેત્રોજા

4 પ્રભુલાલ અમરશીભાઇ ભૂત

વોર્ડ નંબર-11

1 અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા

2 કુસુમબેન કરમશીભાઇ પરમાર

3 માવજીભાઈ પ્રેમજીભાઈ કણઝારીયા

4 હર્ષદભાઈ મોતીભાઈ કણઝારીયા

વોર્ડ નંબર-12

1 પુષ્પાબેન જાદવ

2 નિમિષાબેન ભીમાણી

3 ચુનીલાલ છગનભાઇ પરમાર

4 બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા

વોર્ડ નંબર-13

1 પુષ્પાબેન જયસુખભાઇ સોનાગ્રા

2 જસવંતીબેન પ્રવીણભાઈ સોનાગ્રા

3 ભાનુબેન ચંદુભાઈ નગવાડીયા

4 ભાવિકભાઈ ભરતભાઈ જારીયા

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો