મોરબી: વજીબેન ભુરાભાઇ પટેલ(કાલરીયા) નું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-02-2021

સ્વ. વજીબેન ભુરાભાઇ પટેલ (કાલરીયા) નું 7-2-2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના.. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો