ગુજરાત શિક્ષણ બોર્ડનો ધો-12 વિ.પ્ર.ની ઉત્તરવહી ઑનલાઈન ચકાસવાનો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2021

જીપીએસસી અને જીટીયુ બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઑનલાઈન ઉત્તરવહી ચકાસશે. શિક્ષણ વિભાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઑનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો. શિક્ષણ બોર્ડ પાછલા 4 વર્ષથી ઑનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. ઑનલાઈન પેપર ચકાસણીને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે. અને પરિણામમાં પારદર્શિતા વધશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો