Whatspp Status માં દેખાતું પ્રાઈવસી પોલિસીનું ગુજરાતી વર્ઝન વાયરલ, PHOTOS જોઈને તમે પણ હસી પડશો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021 આ WhatsApp ની પ્રાઈવેટ પોલિસીએ તો ભારે કરી છે…દુનિયાભરમાં કરોડથી વધારે લોકો WhatsApp User છે. ત્યારે હાલમાં જ  WhatsApp એ જે પ્રાઈવેટ પોલિસી લાગુ કરવાની વાત કરી હતી તેનાથી યુઝર્સનો જીવ તાળવે ચોંટી ગયો હતો. હવે WhatsApp એ પીછેહટ કરીને લોકોની પ્રાઈવસી જળવાઈ રહેશે તેવી સ્પષ્ટતા કરી છે ત્યારે હવે તેનું ગુજરાતી વર્ઝન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તસવીરો જોઈને તમે પણ હસી પડશો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો