વેક્સીન માટેની સરકારની નવી ગાઈડલાઈન, આ લોકોને નહિ અપાઈ વેક્સીન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021

દેશમાં જીવલેણ કોરોના વાયરસના કહેરમાં ઘટાડો નોંધાયો છે. આવતી કાલે એટલે કે 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કોરોના વાયરસના વેક્સીનેશન અભિયાન પહેલા સરકારે તેને લઇને ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં કોણ રસી નહી લઇ શકે તેનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ રસી નહી આપવામાં આવે. આ ઉપરાંત ૧૮ વરસથી ઉપરના પુખ્ત ઉંમરના લોકોને જ કોરોનાની રસી આપવામાં આવશે.

DOs અને Don’ts વાળા દસ્તાવેજમા બધા પ્રોગ્રામ મેનેજર, કોલ્ડ ચેન હેંડલર અને વેક્સીનેટરની વચ્ચે પ્રસાર કરવામા આવશે. કેન્દ્ર સરકારએ કહ્યુ કે, ડૂઝ અને ડોન્ટના દસ્તાવેજ અનુસાર, રસીકરણની મંજુરી ફકત 18 વર્ષની ઉંમર સુધીના લોકોને જ આપવામા આવશે. જે સ્ત્રીઓ ગર્ભવતી છે અને પોતાની ગર્ભાવસ્થાને લઇને સુનિશ્વિત નથી અને સ્તનપાન કરાવનાર મહિલાઓને પણ આ વેકસીન આપવામા ન આવે.

રસીકરણના માટે કેન્દ્રએ આપેલા સુચનો

  1. કોવિડ-19 વેકસીન ફક્ત 18 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના લોકો માટે છે.
  2. વેકસીનની જવાબદારી સંભાળતા લોકોને 14 દિવસ ક્વોરન્ટાઇન રાખવામા આવે.
  3. જે વેકસીનનો પહેલો ડોઝ આપ્યો હોય, એનો જ બીજો ડોઝ આપવામા આવે, વેકસીનના ઇન્ટચેન્જ માટે મંજુરી નથી.

આ વ્યક્તિ નહી લાગવી શકે વેકસીન

– કોવિડ-19 વેકસીનની પહેલી ડોઝના કારણે ઓનફ્લેક્ટિક અને એલર્જી રિએકશન

– વેકસીન અથવા ઇન્જેક્ટેબલ થેરાપી, ફાર્માસ્યુટુકલ ઉત્પાદન, ખાદ્ય- પદાર્થ વગેરેથી તરત જ કે પછી શરૂ થનાર ઇનાફ્લેક્સિસ અને એલર્જી રિએક્શન.

  1. ગર્ભાવસ્થા અને સ્તનપાન

– ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓ હજુ સુધી કોઇ પણ કોવિડ-19 વેકસીનને ક્લિનિકલ ટ્રાયલમા ભાગ નહી લે. કારણકે, જો ગર્ભવતી મહિલા, અને જે પોતાની ગર્ભાવસ્થા માટે સુનિશ્વિત નથી અને સ્તનપાન કરાવનાર મહિલાઓ જેમને વેકસીન નહી આપવામા આવે. અસ્થાયીરૂપે મનાઇ- આ સ્થિતિમા, રિકવરી પછી 4-8 અઠવાડિયા માટે કોરોનાનુ રસીકરણ રોકવામા આવશે.

  1. SARS-CoV-2 સંક્રમણથી પોઝીટીવ લક્ષણવાળા વ્યક્તિ
  2. SARS-CoV-2ના દર્દી જેમણે SARS-CoV-2 મોનોક્લોનલ એન્ટીબોડી અને પ્લાઝમા ડોનેટ કર્યો હોય.
  3. કોઇ પણ બિમારીના કારણે અસ્વસ્થ અને હોસ્પિટલમા દાખલ દર્દી

વિશેષ સાવધાની વેકસીનને બ્લીડિંગ અને કોગુલેશન ડિસઓર્ડર (જેમકે, ક્લોટિંગ ફેકટર ડિફિસિંએસી, કોગુલોપેથી અને પ્લેલેટ ડિસોર્ડર) ધરાવનાર વ્યક્તિમા સાવધાની સાથે કોરોનાની રસી આપવામા આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો