અવસાન નોંધ : સ્વ. મીનાબેન કૌશિકભાઈ પનારા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-01-2021

સ્વ. મીનાબેન કૌશિકભાઈ પનારા તેઓ કિશનભાઇ કૌશિકભાઈ પનારાના માતુશ્રી તથા મિહિર અને ફાલ્ગુનીના દાદીનું  તા.11-1-2021 ને સોમવારના રોજ અવસાન .થયેલ છે. 

વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 15-1-2021 ને શુકવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. મોં. 98256 44528 – કિશનભાઇ પનારા, નોંધ: લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.