મોરબીમાં વેડિંગ સ્પેશ્યલ, વિન્ટર સ્પેશ્યલ કલેક્શન સાથે બ્રાન્ડેડ સેલનો ધમાકેદાર પ્રારંભ

શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર, શર્ટ, ટી-શર્ટ, ટ્રેક, શોર્ટ્સ અને વધુ..

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-01-2021

(પ્રમોશનલ આર્ટિકલ) તા. 10-01-2021, મોરબી શહેરમાં કેનાલ ચોકડી પાસે, રવાપર ગામ, બાલ્કેશ્વર મંદિરની સામે આવેલ ઉમા હોલમાં વેડિંગ સ્પેશ્યલ કલેકશન, વિન્ટર સ્પેશ્યલ બ્રાન્ડેડ કલેક્શનનો નવો બમ્પર સ્ટોક ધરાવતો સેલ કાર્યરત થયો છે. 

આ સેલમાં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર, શર્ટ, ટી-શર્ટ, ટ્રેક, શોર્ટ્સ સાથે BIG SIZE Men’s Jeans 28 થી 50 ઇંચ સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. ઉપરાંત  બ્રાન્ડેડ વિન્ટર કલેક્શનનો નવો સ્ટોક આવી ગયો છે. 

 

આ સેલમાં બ્રાન્ડેડ કંપનીના  શૂઝ પાર 40% થી 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલની ખાસ વાત એ છે કે અહીં કોઈપણ વસ્તુ ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ નથી જો કોઈ કસ્ટમર ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો 10,000 નું ઇનામ આ સેલ દ્વારા જાહેર કરાયું છે. 

આ સેલનું સ્થળ: ઉમા હોલ: રવાપર ગામ, કેનાલ ચોકડી પાસે છે. સમય : સવારે 10 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી રહેશે. વધુ માહિતી માટે 09375762876 પર સંપર્ક કરી શકાશે. 

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો