(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021
જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર બેંકિંગ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે, તેનો લાભ બેંકના લાખો ગ્રાહકોને મળશે. બેંક ઓફ બરોડા વોટ્સએપ દ્વારા એકાઉન્ટ બેલેન્સની માહિતી, મીની સ્ટેટમેન્ટ, ચેક સ્ટેટસની માહિતી, ચેકબુક વિનંતી, ડેબિટ કાર્ડને બ્લોક કરવા અને ઉત્પાદનો જેવી સેવાઓ પૂરી પાડશે.
મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા બેંકિંગ સેવાઓ સાત દિવસ અને ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. આ સુવિધા માટે ગ્રહકોને અતિરિક્ત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. જે લોકો બેંકના ગ્રાહક નથી, તે પણ આ પ્લેટફોર્મ દ્વારા બેંકના ઉત્પાદનો, સેવાઓ, એટીએમ અને શાખાઓ વિશેની માહિતી મેળવી શકે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63