વગર છૂટાછેડા લીધે બીજા પુરુષ સાથે રહેતી સ્ત્રી તેના બાળકને પોતાની પાસે રાખી શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2020

અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે કોઈ મહિલા છૂટાછેડા લીધા વિના બીજા શખ્સ સાથે રહેવા લાગે ત્યારે પણ તેને તેનાં સગીર બાળકોની કસ્ટડી મેળવવાનો અધિકાર છે. છૂટાછેડા લીધા વિના મહિલાનું અન્ય સાથે રહેવું કાયદા અને સમાજની નજરે અયોગ્ય હોઈ શકે છે, પણ તેનાથી એક માતાનું તેના સંતાનના જીવનમાં જે વિશેષ સ્થાન છે તે ઓછું ન કરી શકાય. કોર્ટે જણાવ્યું કે બાળકને માતાથી છૂટુ પાડવાથી બાળકના વિકાસ પર અવળી અસર પડી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63