1 જાન્યુઆરીથી રાત્રે 9ને બદલે 10થી સવારે 6 સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-12-2020

કોરોના વાયરસની મહામારી વધુ ન પ્રસરે તે માટે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. હવે રાજ્યના મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પહેલી જાન્યુઆરી 2021થી રાત્રિ કરફ્યુના અમલના સમયમાં ફેરફાર કરાતાં હવે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63