(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-12-2020
(અમદાવાદ), આજ રોજ તા. 18-12-2020 ના ગુજરાત પોલીસ એકેડમી દ્વારા વકીલ પિયુષભાઇ લાખાણીને નવા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ કક્ષાના પોલીસ અધિકારીઓને કાયદા વિષે શીખવાડવા અને લેક્ચરરના માધ્યમથી જાણકારી આપવા માટે આમંત્રિત કરાયા હતા.
જેમાં લેક્ચરર તરીકે પિયુષભાઇ લાખાણીએ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની કારકિર્દી તરફ આગેકૂચ કરતા પોલીસ ઈન્સ્પેક્ટરને કાયદાનું સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાતના પ્રખ્યાત એડવોકેટ પિયુષભાઇ લાખાણીને ગુજરાત પોલીસ એકેડમી દ્વારા વિશેષ રૂપથી આમંત્રિત કરાયા હતા. પિયુષભાઇ લાખાણી દ્વારા તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સને કાયદા અંગે શિક્ષણ અપાયું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63