કોરોનાની કોલરટ્યૂનથી પરેશાન થઇ ગયા છો? આ રીતે કરો બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-12-2020

છેલ્લા 7-8 મહિનાથી કોરોનથી પણ વધુ પરેશાન લોકો કોરોનની કોલર ટ્યુનથી હોય એવો રોષ પબ્લિકમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જયારે ઇમર્જન્સી હોય ત્યારે તુરંત કોલ ના લગતા કોરોનની કોલરટ્યૂન સાંભળવી પડે ત્યારે લોકોનો પારો સાતમા આસમાને પહોંચી જાય એવો ગુસ્સો આવે છે. 

ઇન્ટરનેટપર આ કોલર ટયૂનને દૂર કરવા માટે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. ગૂગલના અહેવાલમાં ઓગસ્ટ મહિનામાં ટોપ 5 સૌથી વધુ પૂછવામાં આવતા સવાલોમાં કોરોનની કોલર ટ્યુન દૂર કરવા વિષે સૌથી વધુ પૂછવામાં આવ્યું હતું. 

ચાલો જાણીયે કેવી રીતે તમે આ કોલર ટયૂનને બંધ કરી શકો છો, જો તમે એરટેલ નંબર વાપરો છો તો *646* 224 # ડાયલ કરો અને પછી 1 દબાવો., આ ઉપરાંત બીજી રીત છે. તમે કોરોનાની ટ્યુન સાંભળતાની સાથે જ તરતજ * અથવા 1 દબાવો. 

વોડાફોન યુઝર્સ CANCT ને 144 પર sms મોકલો, અથવા કોરોના ટ્યુન સાંભળતાની સાથે જ * અથવા 1 દબાવો

જીઓ યુઝર્સ કેવી રીતે બંધ કરી શકે? જીઓ ગ્રાહકોએ 155223 પર STOP લખીને SMS કરવો, અથવા કોરોના ટ્યુન સાંભળતાની સાથે * અથવા 1 દબાવી બંધ કરી શકે છે. 

જો તમે BSNL યુઝર્સ છો તો તમારે આ માટે UNSUB લખીને 56700 પર SMS કરી બંધ કરી શકો છો. 

(આવા જ ન્યુઝ સૌથી પહેલા મેળવવા માટે Click link Below ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરો) 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63