(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-12-2020
મુસાફરો ટ્રેનમાં બુકીંગ સમયે અન્યના મોબાઈલ નંબર લખાવે છે કે એજન્ટ પાસે બુકીંગ કરાવે છે ત્યારે પોતાના નંબર નથી લખાવતા. આથી ટ્રેનના શિડયુલ અંગે મુસાફરને રેલવે દ્વારા મેસેજ ન પહોંચતો હોઈ મુસાફરોને પોતાનો મોબાઈલ નંબર ટિકીટ બુકીંગ વખતે લખાવવા રેલવેએ અનુરોધ કર્યો છે. રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરો ટિકીટ બુકીંગમાં પોતાના મોબાઈલ નંબર પીઆરએસ સીસ્ટમ પર નોંધાવતા ન હોવાથી તેઓ રેલ્વે તરફથી ટ્રેનના શિડયુલમાં ફેરફાર કે રદ અંગેના મેસેજ નથી મેળવી શકતા. આથી દરેક મુસાફરોએ ટિકીટ બુકીંગ વખતે પોતાના મોબાઈલ નંબર લખાવે. જે આખરે મુસાફરના જ લાભમાં છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63