ટંકારા નજીક ટ્રેક્ટર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2020

(ટંકારા) તા. 2, આજે સવારના સમયે ૮ વાગે ના સમયે રાજકોટની સદભાવના ટ્રસ્ટના ટ્રેક્ટર વડે રાજકોટ-મોરબી હાઈવે ડિવાઈડર પર વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે એક રાજકોટ તરફથી આવતી બોલેરો જીપ જેમાં પ્લાસ્ટીક ની દોરી ભરેલી હતી તેના ચાલકે કોઈ કારણોસર તને કાબુ ગુમાવતા ટ્રેક્ટર સાથે અથડાયું હતું જેમાં ટ્રેક્ટરના ચાલક તેમજ બોલેરના ચાલકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તો અકસ્માત એટલો ભયાનક હતો બને વાહનો બુક્ળો બોલી ગયો હતો અને રસ્તામાં પર બને વાહનો માલ બધો વેરાઈ ગયો હતો જેના લીધે એક તરફ હાઈવે પર વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ રાખવો પડ્યો હતો જેમાં ઈજાગ્રસ્તોને ૧૦૮ ના રૂબિયા ખુરેશી અને પાયલોટ છેલુભાઈ સારવાર માટે હોસ્પિટલ માટે લઇ ગયા હતા

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63