રાજકોટમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા કર્ફ્યુનું ચુસ્ત પાલન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2020

(હિતેન સોની દ્વારા) રાજકોટ, કોરોનાની બીજી લહેર વધુ જોખમી બને તે પહેલા પાણી પેલા પાળ બાંધવા માટે તંત્ર દોડતું થયું છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે માસ્ક વગર નીકળતા લોકો પાસે દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. તો રાત્રીના કર્ફ્યુના આવે 10 માં દિવસે પણ કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં બહુમાળી ભવન, પંચાયત ચોક, રૈયા ચોકડી, માધાપર ચોકડી, મહિલા કોલેજ ચોક, સહીતની જગ્યાઓમાં એ.એસ.આઈ.  રાધિકા મેડમ, બિન્દ્રા મેડમ, અલ્પા મેડમ સહિતના સ્ટાફ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાઈ રહ્યું છે. 

રાજકોટમાં કોરોનાની બીજી લહેર વધુ જોખમી બને તે પહેલા રાજકોટ પાલિકા હોટેલ,રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ , ભીડભાડવાળી બજારો પર તવાઈ બોલાવે તો નવાઈ નહિ,

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63