મોરબી: તહેવારોની સીઝનમાં ધૂમ મચાવા આવી ગયો છે બ્રાન્ડેડ સેલ : આજથી ધમાકેદાર શુભારંભ

બ્રાન્ડેડ જીન્સ, ટી-શર્ટ ફક્ત 999 માં 4 પીસ: બ્રાન્ડેડ શૂઝ પર 40 થી 80% ડિસ્કાઉન્ટ!!

સ્થળ: ઉમા હોલ, રવાપર ગામ, બાલ્કેશ્વર મંદિરની સામે, કેનાલ ચોકડી, મોરબી, સમય : સવારે 10:00 થી રાત્રે 9:00

(પ્રમોશનલ અર્ટિકલ) તા. 09-10-2020, મોરબી શહેરમાં જયારે પણ બ્રાન્ડેડ સેલ શરુ થાય છે ત્યારે ધૂમ મચાવી દે છે. આ સેલ બ્રાન્ડેડ, સૂઝ, જીન્સ, ટી-શર્ટ સહિતનો ફ્રેશ સ્ટોક સાથે અને એ પણ 40 થી લઈને 80% ડિસ્કાઉન્ટ સાથેની સ્કીમ ધરાવતો મોરબી શહેરમાં એકમાત્ર સેલ છે.

આ સેલમાં આપને Adidas, Nike, Skechers, Rebok, Puma Vans જેવી બ્રાન્ડેડ કંમ્પનીના શૂઝ પર 40 થી 80% જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ સેલમાં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર, શર્ટ,ટી-શર્ટ સાથે BIG SIZE MENT’S JEANS 28 થી 50 ઇંચ સુધીની સાઈઝની પણ ઉપલબ્ધ છે. MENS’S SHIRT 5XL, T-SHIRT M to 5XL, TRACK M to 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે.

આ સેલમાં કોઈપણ વસ્તુ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી નથી જો કોઈ કસ્ટમર ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો 10,000 નું ઇનામ આ સેલ દ્વારા કસ્ટમર ચેલેન્જ સાથે જાહેર કરવામાં આવી છે.

આ સેલ નું સ્થળ : ઉમા હોલ : રવાપર ગામ, કેનાલ ચોકડી પાસે છે, સમય: સવારે 10 થી રાત્રીના 9 રાખવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે મો.નં. 09375762876 પર સંપર્ક કરી શકાશે..

કોરોનાની સ્થિતિમાં સેનિટાઇઝર અને સોશ્યિલ ડીસ્ટન્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે