મોરબી જિલ્લાના ટંકારાનું લખધીરગઢ બન્યું પ્રથમ “સ્માર્ટ વિલેજ” રાજ્યના પાંચ વિલેજમાં સ્થાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-09

(જીગ્નેશ પટેલ દ્વારા) રાજ્યમાં 5 વિલેજ સ્માર્ટ વિલેજ તરીકે સ્થાન પામ્યા છે તેમનું એક મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું “લખધીરગઢ” નો સમાવેશ થયો છે.

લખધીરગઢ ગામ હવે ડિજિટલ સાધનોથી સજ્જ બની ગયું છે. સમગ્ર ગામમાં CCTV થી સજ્જ થાય ગયા છે. લખધીરગઢ ગ્રામપંચાયતને ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યના 5 સ્માર્ટ ગામો પૈકી મોરબીનુ સૌ પ્રથમ અને ગુજરાતના 5 માંથી એક બન્યું છે. ગ્રામપંચાત ઉપરાંત શાળાઓમાં પણ ઈન્ટરનેટ કોનેકટીવીટીની સુવિધાથી સજ્જ કરી દેવામાં આવી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63