મોરબી: જન અધિકાર મંચના ઉપપ્રમુખ દ્વારા ફરી એક વાર નાસના મશીનનું વિતરણ કરાશે

લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ 1000 મશીનનું વિતરણ કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-9, ગત તારીખ 15-9 ના રોજ મોરબી જન અધિકાર મંચના જિલ્લા ઉપપ્રમુખ સચીનભાઈ કાનાબાર દ્વારા રાહતભાવે ફક્ત 70 માં નાસ લેવાના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવતી કાલે 19-9-2020 ના શનિવારના રોજ સાંજે 4 થી 6 દરમિયાન વિભૂતિ હોલ, ઓમ શાંતિ સ્કૂલ પાસે, સનાળા રોડ ખાતે ફરી એક વખત 1000 મશીનનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળે જરૂરિયાતમંદ લોકોને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરીને આવવું જરૂરી છે. એક વ્યક્તિદીઠ એક મશીન આપવામાં આવશે, વધુ માહિતી માટે સચીનભાઈ કાનાબારના મો.ન. 9726122009 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63