મોરબી: જન અધિકાર મંચના જિલ્લા ઉપપ્રમુખ દ્વારા રાહત દરે નાશ લેવાનું મશીન અપાશે

તા. 15-9-2020 સનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામે, સહકાર પાન પાસે સવારે 11 થી 12:30 દરમિયાન વિતરણ કરશે : લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરીને જ આવવા સૂચના અપાયી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-09

સમગ્ર દેશ અત્યારે કોરોના સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે હોસ્પિટલોની બેદરકારીના કારણે અનેકના જીવ ગયા છે તેવામાં જો સામાન્ય લક્ષણ હોય તો ઘરબેઠા જ દેશી ઉપચાર કરી વધુ સુરક્ષિત રહી શકાય છે. આ સમયે જો નાશ લેવામાં આવે તો ઘણું જ સારું રહે છે. આ મશીન આમ તો બજારમાં 250 થી 350 રૂ. સુધીમાં મળતું હોય છે જે મશીન મોરબી જિલ્લાના જન અધિકાર મંચના ઉપપ્રમુખ સચીનભાઈ કાનાબાર દ્વારા મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ સામે સહકાર પાન પાસે આવતી કાલે એટલે કે તા. 15-9-2020 ના રોજ સવારે 11 થી 12:30 દરમિયાન રાહત દરે એટલે કે રૂ. 70 લેખે વિતરણ કરાશે, એક વ્યક્તિ દીઠ એક મશીન અપાશે, તો જરૂરિયાતમંદ લોકો સુધી આ સેવાનો લાભ પહોંચાડવા અપીલ કરાયી છે. લોકોએ સોશ્યિલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવું અને માસ્ક પહેરીને આવું જરૂરી છે. વધુ માહિતી માટે મોં.ન. 9726122009 પર સંપર્ક કરી શકાશે

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63