રાજકોટ: લાઇફકેર હોસ્પિટલના ડૉ. નિપુણભાઇ બુદ્ધ(કંસારા) દ્વારા જ્ઞાતિજનો માટે સેવાકીય કાર્યનું આયોજન
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-09
રાજકોટ: સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની મહામારી સમયે મારુ કંસારા સમાજના લોકોને યોગ્ય અને વિશ્વાસપાત્ર મેડિકલ ચેકઅપ અને દવા મળી રહે તેવા શુભ હેતુથી લાઈફકેર હોસ્પિટલના ડૉ. નિપુણભાઇ બુદ્ધ (કંસારા) દ્વારા દર બુધવારે સાંજે 7 થી 8 વચ્ચે રાજકોટ મારુ કંસારા જ્ઞાતિજન માટે ફ્રીમાં ડોક્ટરી તપાસ તથા વિનામૂલ્યે દવા વિતરણ કેમ્પનું આયોજન કર્યું છે. જ્ઞાતિમાં જરૂરીતયાતમંદ દર્દીએ પહેલા રજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે તે માટે તેઓ મોં.નં . 9033422474 પર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવી અચૂક લાભ લેવા જણાવાયું છે. તદુપરાંત મેડિકલને લગતી તમામ માહિતી પણ “લાઇફકેર હોસ્પિટલ: 1 વૈશાલીનગર, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ મળી શકાશે તેવું યાદીમાં જણાવાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63