બુધ્ધભટ્ટી મીડિયા ગ્રુપના અહેવાલોનો પડઘો, મોરબી: કોવીડ-19 સેન્ટરોની હાઈ પાવર કમિટી તપાસ કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-08

તાજેતરમાં મોરબીની સદભાવના ટ્રસ્ટ સંચાલિત કોવિડ-19 સેટન્ટરના બેદરકાર ડોક્ટરો દ્વારા એક મહિલાનું કરૂણ મૃત્યુ નિપજતા બુધ્ધભટ્ટી મીડિયા ગ્રુપ દ્વારા આ ઘટનાની યોગ્ય તપાસ નહિ થતા કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને જોરદાર રજૂઆતો કરી ફરિયાદ અરજી આપેલ જેના અનુસંધાને તા. 29-8-2020 ના રોજ સિનિયર આઈ.એ.એસ. ઓફિસરોની હાઈ પાવર કમિટી મોરબી આવી રહી છે (વધુ અહેવાલ માટે જુવો સંદેશ તારીખ-29-8-2020 છેલ્લા પાને) 

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63