રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “હૂંફ ” પ્રોજેક્ટ હેઠળ કાલિકાપ્લોટમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ સાથે માસ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટ ના ચેરમેન Rtn. રસીદાબેન લાકડાવાલા, Rtn. બંસીબેન શેઠ હતાં પ્રેસિડન્ટ Rtn. અબ્બાસ ભાઈ લાકડાવાલા, સેક્રેટરી Rtn. રૂપેશ પરમાર (કવિ જલરૂપ ), Rtn. હરીશ ભાઈ શેઠ, Rtn. અશોક ભાઈ મહેતા, પિયુષ ભાઈ પુજારા, જાગૃતિ બેન પુજારા, બધા એ હાજરી આપી પ્રોજેક્ટ ને સફળ બનાવવામાં મદદ કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63