મોરબી જિલ્લામાં આજે જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ રેકર્ડબ્રેક 43 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી કોરોનાના કુલ કેસનો આંકડો 337 થઈ ગયો છે. જ્યારે આજે 11 દર્દીઓ સાજા તેઓને રજા આપી દેવામાં આવી છે. જેથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 168 થયો છે. આ સાથે આજે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. જેથી કુલ મૃત્યુ આંક 21 થયો છે. જયારે જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 148 થયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63