મોરબી જિલ્લામાં આજે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-07,

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ નોનસ્ટોપ વધી જ રહ્યા છે, મોરબી જિલ્લામાં આજે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 256 થઈ ગયા છે.

જેમાં આજે બપોર સુધીમાં ટંકારાના નશીતપર ગામના 37 વર્ષીય પુરુષ અને ઉમા ટાઉનશિપના 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ અત્યારે સાંજે મોરબી શહેરમાં રવાપર રોડ પર હરિહરનગર-2માં 38 વર્ષીય પુરુષ, પંચાસર રોડ પર રોલા રાતડીની વાડીમાં 38 વર્ષીય પુરુષ, દર્શન હોસ્પિટલમાં 66 વર્ષીય મહિલા અને શનાળા રોડ પર 2- શક્તિ પ્લોટમાં 66 વર્ષીય મહિલા મળી કુલ 4 કેસ નોંધાયા છે. અને હળવદમાં ખારીવાડીમાં 59 વર્ષીય પુરુષ કને માનસરમાં 57 વર્ષીય મહિલા એમ કુલ બે કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં આજના કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63