સુરત : મંત્રી પુત્રને કારમાંથી MLAનું બોર્ડ ઉતરાવનાર સુનિતા યાદવના પિતાની કારમાં Policeનું બોર્ડ, તસવીર વાયરલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-07,

સુરતમાં (Surat) છેલ્લા બે દિવસથી મંત્રીના દીકરાની દાદાગીરી સાથે MLA લખેલું બોર્ડ ઉતારવી ને સોશિયલ મીડિયામાં વાહવાહ લુંટનારી આ મહિલા કર્મચારી (LRD sunita yadav)એ કાયદાનું મંત્રીના દીકરાને ભાન કરાવ્યુ અને મોટી મોટી વાતો કરી આ મહિલા કર્મચારી પોતાની પિતાની ગાડીમાં પોલીસ લખેલું બોર્ડ મૂકીને પોતે કાયદો તોડતી હોવાના વિડીયો વાયરલ થયો છે. ત્યારે પોતે કાયદાની રક્ષક હોવા છતાંય પોતે કાયદા તોડે છે અને લોકોને કાયદા નું પાલન કરવાનું કહેતી આ મહિલા પોલીસ કર્મચારી વિરુદ્ધ હવે સોશિયલ મીડિયામાં વિરોધ થવા લાગ્યો છે. (રિપોર્ટ: કીર્તેશ પટેલ, સુરત)

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63