બ્લેક સન્ડે: મોરબીમાં આજે કોરોના વિસ્ફોટ : 19 પોઝીટીવ કેસ નોંધાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-07,

મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધતી જાય છે. રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 15 કેસ નોંધાયા બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે આજના કુલ કેસ રેકર્ડબ્રેક આંકડો 19 થઈ ગયો છે.

રવિવારે સાંજે 6 વાગ્યે સામે આવેલા નવા 4 કેસમાં મોરબી શહેરમાં ચંદ્રેશનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.37), મોરબી શહેરમાં ક્રિષ્ના હોસ્પિટલમાં રહેતા હિરેનભાઈ બોપલીયા (ઉ.30), તેમજ મોરબી શહેરમાં બાયપાસ નજીક ધર્મસિધ્ધ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ નાનજીભાઈ કંજારીયા (ઉ.63) અને મોરબી શહેરમાં રહેતા કાસમભાઈ સુલેમાનભાઈ (ઉ.50)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ મોરબી જિલ્લાનો કુલ આંકડો 121 પર પોહચી ગયો છે.

રવિવારે નોંધાયેલા 19 કેસના નામોની વિગત

(1) સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54, મોરબી શહેર, પોલીસ લાઈન : પોલીસ કર્મચારી

(2) મનહરભાઈ ઝાલરીયા ઉ.56,, મોરબી શહેર, રવાપર રોડ, શિવ પેલેસ

(3) વ્યોમેશભાઈ ચતુરભાઈ કડીયા, ઉ.48, મોરબી શહેર, કડીયા કુંભાર શેરી

(4) ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45, મોરબી શહેર, નવા ડેલા રોડ, રાવલ શેરી

(5) ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64, મોરબી, શનાળા ગામ, જીઈબી સ્ટ્રીટ પાસે

(6) દિલનવાઝ અહેઝાદ અહેમદ સૈયદ ઉ.61, વાંકાનેર શહેર, આસિયાના સોસાયટી

(7) હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણી, ટંકારા તાલુકો, નેકનામ ગામ, પટેલ સમાજની વાડી પાસે

(8) મનસુખભાઇ ભાડજા ઉ.58, મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર

(9) ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54, મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર

(10) જ્યંતીભાઈ ચતુરભાઇ સુરાણી (ઉ.60), મોરબી શહેર, રવાપર રોડ, પ્રાણનગર, અશોક કુંજ-2

(11) ચંદ્રકાંતભાઇ નારણભાઇ વામજા (ઉ.57), મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી

(12) મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ વામજા (ઉ.55), મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી

(13) જીલુબેન વિભાભાઈ રબારી (ઉ.50), હળવદ તાલુકો, જુના ધનાળા ગામ

(14) સંજયભાઈ વિભાભાઈ રબારી (ઉ.30), હળવદ તાલુકો, જુના ધનાળા ગામ

(15) પ્રફુલ્લભાઈ સોલાની (ઉ.75), વાંકાનેર શહેર, ઝાંપાશેરી

(16) હિરેનભાઈ બોપલીયા (ઉ.30), મોરબી શહેર, ક્રિષ્ના હોસ્પિટલ

(17) જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.37), મોરબી શહેર, ચંદ્રેશનગર

(18) પ્રવીણભાઈ નાનજીભાઈ કંજારીયા (ઉ.63), મોરબી શહેર, બાયપાસ નજીક, ધર્મસિધ્ધ સોસાયટી

(19) કાસમભાઈ સુલેમાનભાઈ (ઉ.50), મોરબી શહેર

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63