જોડીયા પંથકમાં અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની આગેવાનો સાથે મુલાકાત લેતા સંસદસભ્ય પૂનમબેન માડમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-07,

(દિવ્યક્રાંતિ ન્યુઝ) જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જોડીયા પંથકમાં જોડીયા સહિત અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

જામનગર જિલ્લા માં થયેલ ભારે વરસાદ ના કારણે ઉંડ-2 ડેમ માં વિપુલ માત્રા માં પાણી આવવા થી ડેમ ઓવર ફ્લો થતા અને ઉંડ-2 ડેમ માંથી પાણી છોડવા માં આવતા ડેમ ના નીચાણવાળા વિસ્તાર માં આવતા ગામો આણંદા, ભાદરા , કુનડ, બાદનપર,જોડીયા ગામના ખેડૂતો ની જમીન ના થયેલ ધોવાણ અને વાવેલ પાક ને થયેલ નુકસાન અંગે સંસદસભ્ય પૂનમબેન માડમ એ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી

આ મુલાકાત વખતે જામનગર ગ્રામ્ય ના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, ધરમશીભાઇ ચનિયારા,ચિરાગભાઇ વાંક,ભરતભાઇ ઠક્કર સહિતના આગેવાનો સાંસદ પૂનમબેન માડમ સાથે રહ્યા હતા.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63