પ્રાપ્ત વિગત મુજબ લિવ ઓન રિઝર્વ માં રહેલા પી.એસ.આઈ એમ પી સોનારા ને બી ડિવિઝન,મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયા ને ટંકારા,એ ડિવિઝન માં ફરજ બજાવતા એલ એન વાઢીયાને વાંકાનેર તાલુકા,બી ડિવિઝન માં ફરજ બજાવતા આર સી રામાનુજ ને હળવદ પોલીસ મથકમાં બદલી કરાવમાં આવી છે
મોરબી સીટી એ ડિવિઝન પી.આઈ આર જે ચૌધરીની અમદાવાદ ખાતે બદલી થતા એ ડિવિઝન પી.આઈ નો ચાર્જ એસ.ઓ.જી પી.આઈ જે એમ આલ ને સોપાવમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63