બ્લેક સન્ડે: મોરબીમાં કોરોનાના વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ અંક 45

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,

મોરબી જીલ્લામાં આજે સવારથી જ કોરોના પોઝીટીવ કેસ વધતા જોવા મળી રહ્યા છે અને અત્યાર સુધીમાં જીલ્લાના જુદાજુદા એરિયામાંથી ત્રણ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સંખ્યા વધી રહી છે જે ચિંતાનો વિષય છે, છેલ્લા કેટલાંક દિવસોમાં જે કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે તેઓની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં પણ તેઓ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. આજે સવારથી મોરબીના કાલિકા પ્લોટમાં 55 વર્ષની મહિલા, રવાપર ગામમાં 50 વર્ષના પુરુષ અને કોયબા ગામમાં 66 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 45 થઇ ગઈ છે, હાલમાં જે જગ્યાએ કોરોનાના કેસ આવ્યા છે ત્યાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં આજે રવિવારે કુલ 3 corona positive દર્દીઓની યાદી નીચે મુજબ છે

(1) લક્ષ્મીબેન ભેરુભાઈ મોદી (ઉમર 55), કાલિકા પ્લોટ શેરી નંબર – 2, મોરબી,

(2) બળવંતભાઈ દલુભાઈ કોટડીયા (ઉમર 50), રવાપર ગામ પાસે, ઓમ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, મોરબી

(3) હનીફાબેન મહંમદભાઈ કોયબા ગામમાં 66 year મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63