મોરબી શહેર ભાજપ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06,

21 જુન 2020 “ વિશ્વ યોગ દિવસ”ના રોજ મોરબી શહેર ભાજપ દ્વારા મોરબી શહેર કાર્યાલયે સવારે ૮:૩૦ કલાકે વિશ્વ યોગ દિવસ ની સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ચીનની બોર્ડર ઉપર શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરી  મોરબી શહેરના તમામ હોદ્દેદારો તથા મંડળના પ્રમુખ મહામંત્રીઓ હાજર રહી યોગ આસન પ્રાણાયામ કરી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ અને પધારેલ તમામ મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તેમજ મોરબી શહેરના હોદ્દેદારોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63